બોટાદની સુવાસીની વિદ્યામંદિરની ધોરણ 12 ની ઝળ હળતી સિધ્ધિ - At This Time

બોટાદની સુવાસીની વિદ્યામંદિરની ધોરણ 12 ની ઝળ હળતી સિધ્ધિ


બોટાદની સુવાસીની વિદ્યામંદિરની ધોરણ 12 ની ઝળ હળતી સિધ્ધિ

બોટાદના ભાંભણ રોડ પર આવેલ લક્ષ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સચાંલિત સુવાસીની વિદ્યામંદિર હાલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ 2024 નું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે સુવાસીની વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ જિલ્લા માં અવલ્લ આવ્યા જેમાં A1 ગ્રેડ માં 3 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ માં 21 વિદ્યાર્થીઓ આવ્યા હતા જેમાં શાળા અભ્યાસ કરતી માથોળીયા ખુશી એ સમગ્ર જિલ્લામાં 99.99 PR સાથે પ્રથમ ક્રમે આવી હતી અને રાજ્ય માં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યો હતો માથોળીયા ખુશી સુવાસીની વિદ્યામંદિરનું ગૌરવ વધાર્યું હતું તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળા ટ્રસ્ટી અશોકભાઈ કાનેટિયા,લાંઘણોદા ગણપતભાઈ,પટેલ વિજયભાઈ
ડેલીવાળા હસમુખભાઈ, મહિપાલસિંહ ગોહિલ સહીતના આગેવાનો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સચાંલન શાળા શિક્ષક ગીરીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image