પ્રાંતિજ પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, કેરીના રસમાં ભેળસેળની ફરિયાદો - At This Time

પ્રાંતિજ પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, કેરીના રસમાં ભેળસેળની ફરિયાદો


કેરીના રસના સેવાનથી ગળું બેસી જવાના અને શરદી-ખાંસીની ફરિયાદો. લગ્નમાં પિરસાઈ રહેલા કેરીના રસની પણ તપાસ કરવા માગ ઉઠી છે. પ્રાંતિજના એક જાગૃત નાગરિકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીએ પ્રકોર્પ વરસાવ્યો છે. લોકો અસહ્ય ગરમીની અકડાઈ જાય છે. જયારે બીજી બાજુ ઉનાળામાં ફળોના રજા કેરીની સિઝન ચાલી રહી છે. લોકો કેરી ખરીદીને હોશે હોશે ખાય છે. તેમજ શહેર અને ગામડાઓમાં પણ કેરીના રસનું વેચાણ કરતા અનેક સેન્ટરો ધમ ધમી રહ્યા છે. જ્યાંથી લોકો ગરમીમાં કેરીનો રસ પીવે છે અને લગ્ન પ્રસંગમાં પણ જમણવારમાં પિરસાય છે. કેરીના સેન્ટરો ઉપરથી રસ પીધા પછી ગળું બેસી જવાની અને શરદી ઉધરસના રોગો વધી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.