ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારને રૂ.૧૬,૬૯,૭૪૯/-પરત મેળવી આપતુ સાયબર ક્રાઈમ - At This Time

ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારને રૂ.૧૬,૬૯,૭૪૯/-પરત મેળવી આપતુ સાયબર ક્રાઈમ


ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારને રૂ.૧૬,૬૯,૭૪૯/-પરત મેળવી આપતુ સાયબર ક્રાઈમ

જેમાં (૧) અરજદાર સંદીપભાઈ ગિરિશભાઈ રાઠોડ હે લાઠીદડ તા.જી.બોટાદ નાઓ સાથે શોપીંગ ફોડ થયેલ જે ફોડમાં ગયેલ નાણા રૂ.૨૫,૦૦૦/- પુરા પરત અપાવેલ છે. (૨) અરજદાર જયદીપ ઘનશ્યામભાઈ માથોળીયા રહે. વાઠીદડ તા.જી.બોટાદ નાઓ સાથે હેક આઈડેનટીટી ફોડ થયેલા જે ફોડમાં ગયેલ નાણા રૂ.૨૯,૨૩૯/- પરત અપાવેલ છે. (૩) અરજદાર નિર્મળસિંહ ખુમાનસિંહ ચુડાસમા રહે.બરવાળા તા. બરવાળા જી.બોટાદ નાઓ સાથે હેક પ્રોફાઇલ ફોડ થયેલ. જે ફોડમાં ગયેલ નાણા રૂ.૧૦,૦૦૦/- પુરા પરત અપાવેલ છે.(૪) અરજદાર ચંદ્રેશભાઈ જાગાભાઈ પિડ રહે.તુરખા તા.જી.બોટાદ નાઓ સાથે ઈન્વેસ્ટમેન્ટ ફોડ થયેલ જે ફોડમાં ગયેલ નાણા રૂ. ૧૭,૮૯૫/- પુરા પરત અપાવેલ છે. (૫) અરજદાર નરોત્તમ ભગવાનભાઈ ચાવડા રહે.રામપરા તા.બરવાળા જી.બોટાદ નાઓ સાથે ૪૯,૯૮૦/- નુ ક્રેડીટ કાર્ડ ફોડ થયેલ. જે ફોડમાં ગયેલ નાણા પૈકી રૂ.૧૫,૦૦૦/- પરત અપાવેલ છેજે ફોડમાં ગયેલ નાણા પૈકી રૂ.૩૫,૦૦૦/- પુરા પરત અપાવેલ છે.સહીત આમ ઉપરોક્ત ૨૩ (ત્રેવીસ) અરજદાર નાઓ સાથે થયેલફોડપૈકીકુલરૂ.૧૬,૬૯,૭૪૯/-(સોળ લાખ ઓગણ સીતેર હજાર સાતસો ઓગણ પચાસ પુરા) માહે ૦૪/૨૦૨૪ માં પરત મેળવી આપેલ.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.