આટકોટ માં જાહેર રોડ પર વાહન રાખતા પોલિસે નોટીસ ફટકારી - At This Time

આટકોટ માં જાહેર રોડ પર વાહન રાખતા પોલિસે નોટીસ ફટકારી


આટકોટ ના રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર દેવશીભાઈ જીણાભાઈ ધોળકીયા પોતાનું વાહન અડચણ રૂપ અને માનવજીંદગી જોખમાય તે રીતે ઇકો કાર રજી. નં . Gj 03 LM 6935 વાળું વાહન રાખતા સી. આર. પી. સી.૪૧(૧)(ક) મુજબ આટકોટ પોલિસે નોટીસ ફટકારી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.