દામનગર ગાયત્રી મંદિરે રામનવમી એ વિવિધ સંસ્થાઓ ના સંકલન થી છાસ કેન્દ્ર નો પ્રારંભ - At This Time

દામનગર ગાયત્રી મંદિરે રામનવમી એ વિવિધ સંસ્થાઓ ના સંકલન થી છાસ કેન્દ્ર નો પ્રારંભ


દામનગર ગાયત્રી મંદિરે રામનવમી એ વિવિધ સંસ્થાઓ ના સંકલન થી છાસ કેન્દ્ર નો પ્રારંભ

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી ના જન્મ દીને તા ૧૭/૦૪/૨૪ ને બુધવાર ના સવારે ૬-૦૦ કલાકે પ્રારંભ છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ કરાશે શહેર ની સામાજીક સંસ્થા ઓની જીવદયા નંદીસેવા ટ્રસ્ટ અનસૂયા ક્ષુધા ખીચડી સેવા ટ્રસ્ટ સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત ની સંસ્થા ઓના સંકલન થી વિના મૂલ્યે છાસ કેન્દ્ર નો પ્રારંભ થશે છાસ વિતરણ કેન્દ્ર ના કાર્ડ મેળવવા માટે ગાયત્રી મંદિર દીપકભાઈ રાવળ તેમજ પ્રમુખ શોપિંગ ગંધિયા શેરી નટુભાઈ ભાતિયા પાસે મેળવવા રાશન કાર્ડ લઈ જવાથી છાસ કેન્દ્ર નું કાર્ડ મેળવી લેવાનું રહેશે ગાયત્રી મંદિર ખાતે પ્રારંભ થતા છાસ વિતરણ કેન્દ્ર માં તા.૧૭/૦૪/૨૪ ના રોજ થી રોજ સવારે સમય ૬-૦૦ કલાક થી ૭-૦૦ કલાક દરમ્યાન લાભ મેળવવા સંસ્થા ના અગ્રણી માર્કેટ યાર્ડ ના પ્રમુખ ભગવનભાઈ નારોલા મનસુખભાઇ નારોલા ગોરધનભાઈ આસોદરિયા ડો મોહિત વાઢેર સુરેશભાઈ અજમેરા શ્રેણીક ડગલી પ્રકાશ આસોદરિયા જ્યંતીભાઈ નારોલા દેવચંદભાઈ આલગિયા જીતુભાઇ બલર ભરતભાઈ ભટ્ટ નટુભાઈ આસોદરિયા ધીરૂભાઇ પુનાભાઈ નારોલા રાહુલભાઈ ઉકાભાઈ નારોલા લાભુભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા રમેશભાઈ જોશી કિશોરભાઈ વાજા રાજપૂત ધીરૂભાઇ ભગત કોશિકભાઈ બોરીચા સહિત વિવિધ સંસ્થાઓના સ્વંયમ સેવકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના ટ્રસ્ટી ઓ અગ્રણી ઓની ઉપસ્થિતિ માં થશે આ સેવા નો લાભ મેળવવા ઇચ્છતા લાભાર્થી ઓએ છાસ વિતરણ ના કાર્ડ મેળવી લેવા અનુરોધ કરાયો છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.