કુલ-૦૪ દિવસની ઘરફોડ ચોરીના ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે શોધી કાઢતી બોટાદ રૂરલ પોલીસ ટીમ - At This Time

કુલ-૦૪ દિવસની ઘરફોડ ચોરીના ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે શોધી કાઢતી બોટાદ રૂરલ પોલીસ ટીમ


બોટાદ જીલ્લાના બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન-૦૨,ગઢડા પોલીસ સ્ટેશન-૦૧ પાળીયાદ

કુલ-૦૪ દિવસની ઘરફોડ ચોરીના ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે શોધી કાઢતી બોટાદ રૂરલ પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ તથા બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી કે.એફ.બળોલીયા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષી રાવલ નાઓએ મીલકત સબંધી અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અનુસંધાને બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ પેક્ટરશ્રી, વી.એલ. સાકરીયા નાઓએ તાજેતરમાં ગઇ તા-૨૨/૦૨/૨૦૨૪ના ક:- ૧૦/૩૦ થી ક:-૧૭/૩૦ દરમ્યાન અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના બંધ ઘરમાં પ્રવેશ કરી મકાનનાં રૂમના નકુચા તોડી સોનાની વસ્તુ તથા રોકડ મળી કુલ રૂ.૨૧,૦૦૦/-ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ તેમજ ગાઈ તા-૨૫/૦૩/૨૮૨૪ના રોજ ક:- ૦૭/૩૦ થી ૧૨/૩૦ દરમ્યાન ત્રણ અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદીના બંધ ઘરમાં પ્રવેશ કરી મકાનના ડ્રમના દરવાજાના નકુચા તોડી કબાટ તથા તીજોરીમાં મુકેલ સોના-ચાંદીની વતુ તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ.૩,૧૮,૮૧૨/- ની મતાની ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે બોટાદ રૂરલ પો સ્ટે. ૨ ગુ ૨ નં-૧૫૫૯૦૦૦૮૨૪૦૫૧)/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૪૫૪,૩૮),૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ. સાથો સાથ બોટાદ જીલ્લાના ગઢડા તથા પાળીયાદ પોલીસ સ્ટેશનનાં વિ૨તારમાં પણ દિવસની ઘરફોડ ચોરી થયેલ હોય જે ગુન્હાઓ શોધી કાઢવા સારૂ બે અલગ-અલગ પોલીસની ટીમો બનાવી તમામ ગુન્હામાં સંડોવાયેલ આરોપીની માહિતી મેળવી અગાઉ આવા પ્રકારના ગુન્હામાં પકડાયેલ આરોપીઓનો ડેટાબેજ એકત્ર કરી તેઓની હાલની પ્રવૃતી બાબતે હ્યુમન સોર્ચ તથા ટેક્નીકલ સોર્સ થી તથા બોટાદ નેત્રમ માંથી સી.સી.ટી.વી. ફુટેજ તપાસી કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને મુદ્દામાલ સાથે શોધી કાઢવા ખાસ કવાયત હાથ ધરવામાં આવેલ હતી

આજરોજ તા-૦૯/૦૪/૨૦૨૪ના રોજ ઉપરોકત ઘરફોડ ચોરી શોધી કાઢવા સારૂ અલગ-અલગ ટીમો બનાવી ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કેરીયા નં-૦૧ ગામે પહોચતા બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ. વી.આ૨.૨ાવ. તથા અ.હે.કો. મહેન્દ્રસિંહ જામસંગભાઈ ડોડીયા બ.નં-૫૨૪ તથા પો.કો. ભાવેશભાઈ મુકેશભાઈ શાહ બ.નં-૬૫૪ નાઓને મળેલ ખાનગી રાહે સંયુક્ત બાતમી હકિકત આધારે ઉપરોકત ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર કુલ ત્રણ ઈસમોને રૂ. ૧,૩૪, ૨૦૫ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) અજયભાઇ ઉર્ફે બોડીયો S/O જેન્તીભાઈ લકાભાઈ ઝાપડીયા ઉ.વ-૨૦ ધંધો-મજુરી હાલ રહે-ધોળા ગામ ડાયાભાઈ પરમારના મકાનમાં તા-ઉમરાળા જી-ભાવનગર, મુળ રહે-તુરખા તા.જી-બોટાદ

(૨) કરણભાઈ જેન્તીભાઈ ઝાપડીયા, ઉ.વ-૨૫ ધંધો-મજુરી હાલ રહે-અમરોલી કોસાડ હાઉસીંગ સુરત તા.જી-સુરત, મુળ રહે-તુરખા ગામ તા.જી-બોટાદ

(3) હીરાભાઈ ઉર્ફે નાનો દલસુખભાઈ સાથળીયા ઉ.વ-૨૨ ધંધો-મજુરી રહે-નિંગાળા ગામ કેરી નંદીના કાંઠે તા-ગઢડા (સ્વા)

જી-બોટાદ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) રોકડ ૨કમ રૂપીયા કુલ-૯,૦૦૦/-

(૨) મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-

(૩) સોનાના દાગીના કિ.રૂ.૬૬,૬૦૦/-

(૪) ચાંદીના દાગીના કિ.રૂ. 93,500/-

(५) मो सा नंग-४०,०००/-કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) રોક્ડ ૨કમ રૂપીયા કુલ-૯, (૪૦/-

(૨) મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-

(3) સોનાના દાગીના કિ રૂ.99,900/-

(૪) ચાંદીના દાગીના કિ રૂ. ૧૩,૪૪)/-

(૫) મો.સા. નંગ-૪૦,000/-

કુલ મુદામાલ કિ.રૂ. ૧,૩૪,૨૦૫

આરોપીઓની ગુન્હો ક૨વાની એમ.ઓ. :-

આ કામના આરોપીઓ દિવસના સમયે ગ્રામ્ય વિસ્તારમાં નિકળી બંધ મકાનની રેકી કરી, પોતાની સાથે ડીસમીસ (રકુ ડ્રાઇવર), એડજેસ્ટેબલ પાનું જેવા હથીયારો રાખી તેના વડે મકાનના તાડા/નકુચા તોડી દિવસની ઘરફોડ ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.

ડીટેક્ટ થયેલ ગુન્હાઓ:-

(૧) બોટાદ રૂરલ પો.૨સ્ટે. ફ.ગુ.૨.નં-૧૧૧૯૦૦૦૮૨૪૦૧૧૦/૨૦૨૪ ઈ.પી.કો. કલમ-૪૫૪,૩૮૦,૧૧૪

(૨) બોટાદ રૂરલ પો.સ્ટે ફ.ગુ.૨.નં-૧૧૧૯૦૦૦૮૨૪૦૧૨૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૪૫૪,૩૮૦,998

(3) ગઢડા પો સ્ટે ગુ૨ નં.૧૧૧૯૦૦૦૪૨૪૦૧૭૩/૨૦૨૪ ઇ.પી.કો. ક. ૪૫૪,૩૮૦,૪૫૭

(૪) પાળીયાદ પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૦૦૦૫૨૪૦૦૯૪/૨૦૨૪ ઈ.પી.કો. ક. ૪૫૪,૩૮૦

આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ:-

(૧) વી. એલ સાકરીયા, પોલીસ ઇન્સપેક્ટર, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન

(૨) વી.આર.રાવ, પોલીસ સબ ઇન્સપેક્ટર, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન.

(3)મહેન્દ્રસિંહ જામ-સંગભાઈ ડોડીયા, હેડ કોન્સ, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન.

(૪)મહેશભાઇ ચતુરભાઈ બાવળીયા, હે.કોન્સ., બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન.

(૫)ભાવેશભાઈ મુકેશભાઈ શાહ, પો.કોન્સ., બોટાદ રૂરલ પોલીસ રટેશન.

(૬) સંજયભાઈ દિપકભાઈ મેર, પો.કોન્સ., બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન

(૭) સતિષભાઈ ગંભીરભાઈ તુવર, પો.કોન્સ., બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન.

(૮) વિજયભાઇ ધનરાજભાઈ પાડરસીંગા, પો કોન્સ, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન

(૯) ધવલભાઈ ખોડાભાઈ કેવડીયા, પો.કો.ન્સ, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન.

(૧૦) ધનશ્યામભાઈ નથુભાઈ ગાબુ, પો.કોન્સ, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન

(૧૧) જીતેન્દ્રસિંહ ૨ણજીર્તાસંહ ડોડીયા, પો કોન્સ, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન (૧૨) મહેશભાઇ રામજીભાઈ જમોડ, પો.કોન્સ., બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન.

(૧૩) પરબતરિસંહ મહોબર્તાસંહ પરમાર, પો.કોન્સ.. બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન. રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.