આટકોટના હલેન્ડામાં શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શને પરસોતમભાઇ રૂપાલા - At This Time

આટકોટના હલેન્ડામાં શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શને પરસોતમભાઇ રૂપાલા


આટકોટના હલેન્ડામાં શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શને પરસોતમભાઇ રૂપાલા

હલેન્ડાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા હતા જયાં સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.