તલોદ મામલતદારને ક્ષત્રિય સમાજનું આવેદન
ગુજરાત ક્ષત્રિય સભા સાબરકાંઠાના નેજા હેઠળ જિલ્લા પ્રમુખ અને ક્ષત્રિય સમાજના આગેવાન અને વિશ્વ હિન્દુ પરિષદ તલોદના પ્રમુખની આગેવાની હેઠળ તલોદ મામલતદાર ડી.એલ. રાઠોડને આવેદન આપવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.