જસદણ તાલુકાના કોઠી ગામે થતું હતું વેચાણ તો પોલીસે…
જસદણ તાલુકાના કોઠી ગામનો વિકી જયંતીભાઈ રાઠોડ નામનો ઈસમ પોતાના રહેણાંક મકાને દેશી દારૂનું વેચાણ કરે છે જે બાબતે જસદણ પોલીસે રૂબરૂ તપાસ કરતા હાજર જોવામાં ન આવતા દેશી દારુ નો જથ્થો કબજે કરી અટક બાકી રાખી જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.