બોટાદ મધ્યે પૂજય બહેન ભગવતીમાતાની સમ્યકત્વ જયંતીના મંગલ દિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિથી કરવામાં આવી - At This Time

બોટાદ મધ્યે પૂજય બહેન ભગવતીમાતાની સમ્યકત્વ જયંતીના મંગલ દિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિથી કરવામાં આવી


બોટાદ મધ્યે પૂજય બહેન ભગવતીમાતાની સમ્યકત્વ જયંતીના મંગલ દિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિથી કરવામાં આવી

પરમ કૃપાનિધાન પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની મંગલ કૃપાતલે અને તેમના સત્તઉપદેશથી શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદથી કોરોના કાળમાં ચાલુ થયેલ કોરોના વોરીયઁસ ગ્રુપ-બોટાદ દ્વારા પ્રશમમૃતિઁ ધન્ય અવતાર ભગવતી માતા પૂજય બહેન ચંપાબહેનની 92 મી સમ્યકત્વ જયંતી ફાગણ વદ દસમને તા:-4-4-2024 મંગલ દિવસ નિમીત્તે બોટાદની સેવાભાવી સંસ્થા મંદબુધ્ધીના બાળકો માટે ચાલતુ સ્નેહ નુંઘર આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ-બોટાદ ને મનોદિવ્યાંગ બાળકોના તાલીમ કેન્દ્રમાં ભુલાકા ઓને નિત્ય શુધ્ધ સાત્વીક ભોજન કરાવવા માટે ઘરઘંટીની જરુર હોવાથી કોરોના વોરીયઁસ ગ્રુપ-બોટાદના તમામ મીત્રો દ્વારા એક સારી ઘરઘંટી રૂપીયા-18000/- ની ભેટ આપવામાં આવેલ હતી અને આ રીતે પૂજય ભગવતી માતા બહેનના આત્મ સાક્ષાત્કાર થયેલ સમ્યકત્વ જયંતીના દિવસની અનોખી સેવા કરીને ઉજવણી કરેલ હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.