જૂનાગઢ બેઠક પર કોંગ્રેસે કર્યા ઉમેદવાર જાહેર - At This Time

જૂનાગઢ બેઠક પર કોંગ્રેસે કર્યા ઉમેદવાર જાહેર


જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું આતુરતા અંત

જુનાગઢ બેઠક પર કોંગ્રેસનો હીરો ગણાતા હીરાભાઈ જોટવા ને ઉમેદવાર જાહેર કર્યા

આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ ની ભારી રસાકસી જોવા મળશે

હાલ કોંગ્રેસના કાર્યોકરો માં ભારી ઉત્સાહ

હીરાભાઈ જોટવા ગરીબોનો બેલી તરીકે ઓળખાય છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.