ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠક ઉમેદવાર નિમુબેન બાંભણીયા શુભેચ્છાઓ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી કાર્યકરોની પાખી હાજરી જોવાં મળી
ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠક ઉમેદવાર નિમુબેન બાંભણીયા શુભેચ્છાઓ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી કાર્યકરોની પાખી હાજરી જોવાં મળી
હાલ ચુંટણીનો મહોલ જામ્યો છે ત્યારે 15 ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર 107 બોટાદ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા
નિમુબેન બાભણીયા સમય કરતા મોડા પહોંચ્યા હતા ત્યારે ઉપસ્થિત સંગઠનો અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી તેમજ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ વિખવાદ ચાલતો હોય તેવું જાણવા મળ્યું હતું હાલ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે થોડા દિવસોની અંદર ઉમેદવારો પણ ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સંપર્કમાં કાર્યકર્તાઓ નારાજ હોય તેમજ કાર્યકર્તાઓની પાંખી હાજરી હોય તેવું દ્રશ્ય ની અંદર જોવા મળી રહ્યું છે ઉમેદવાર સાથે અમારા પત્રકાર દ્વારા વાત કરતા તેઓએ મીડિયાને લઈને વાત કરવાનો ઇનકાર કર્યો હતો તેમજ દોષ નો ટોપલો ઇન્ચાર્જ ઉપર ઠાલવ્યો હતો આ બાબતે ઇન્ચાર્જ સાથે વાતચીત કરતા તેઓએ મોન પાળ્યું હતું. વાત કરવામાં આવે તો અમુક અમુક જિલ્લાઓની અંદર ભાજપનો વિખવાદ સામે આવી રહ્યો છે અમરેલીની વાત હોત કે રાજકોટ હોય કે વડોદરા વધુ વિગત માટે જોતા રહો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.