આટકોટ - જસદણ રોડ પર ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલ્ટી ખાઇ ગયું - At This Time

આટકોટ – જસદણ રોડ પર ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલ્ટી ખાઇ ગયું


આટકોટ - જસદણ રોડ પર ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલ્ટી ખાઇ ગયું, પલ્ટી ખાતા ડમ્પર રોડ નીચે ખાબકયું હતું. જોકે માહિતી અનુસાર કોઇ મોટી જાન હાથી થઇ ન હતી. અને ઘટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં. ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. અને જસદણ ફોર લાઇન થયો પછી વાહન ચાલકોની સ્પીડમાં અને અકસ્માતનો પણ વધારે થયો છે. જે આવી અનેક ઘટનાઓથી દેખાઈ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.