દેશી ઝુગાળ…. વિરપુર તાલુકામાં માર્ગ પર ખાડો પડતા લાકડુ ઠોકી ભુવાનું સિગ્નલ આપ્યું…
વિરપુર તાલુકાના ગંધારી ગામના મુખ્ય માર્ગ પર ભુવો પડતા આંશિક રીતે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભુવો છેલ્લા બે માસથી પડતા તાત્કાલિક કામગીરી કરવાને બદલે કોઈ વ્યક્તિએ ખાડામાં મોટુ લાકડુ રોપી સિગ્નલ આપી દેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગંધારી ગામથી ડેભારી ગામને જોડતો મુખ્ય માર્ગ છે જે છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે ત્યારે મુખ્ય માર્ગ પર ખાડો પડતા લાકડુ લગાવી રસ્તા વચ્ચે ભુવાનું સિગ્નલ રાહદારીઓ માટે ઊભું કરી દેતા તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.