ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારને નાણા પરત મેળવી આપતુ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ
ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારને નાણા પરત મેળવી આપતુ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ
બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જિલ્લામાં એ.ટી.એમ.ફોડ,લોન-લોટરી ફ્રોડ, જોબ ફોડ, શોપીંગ ફ્રોડ આર્મિના નામે OLX/ ફેસબૂક એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઈમના બનાવોમા સાયબર ક્રાઈમ ક્રાઈમ પોલીસ સ્ટેશન ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે,અરજદાર ધોળકીયા દિગંતકુમાર ગુણવંતરાય રહે-ગુજરાત હાઉસીંગ બોર્ડ પાળીયાદ રોડ, બોટાદ તા.જી.બોટાદ નાઓના રૂપિયા 4,80,000/- પુરા નુ ફ્રોડ થયેલ હોય જેથી આ કામે અરજદારશ્રીના અરજીના આધારે તેમના ગયેલ નાણા માટે રીપોર્ટ કરી સતર્કતા દાખવી બૅન્ક રીપોર્ટ કરી ફ્રોડમા ગયેલ નાણા નામદાર કોર્ટ મારફતે નાણા પરતનો ઓર્ડર કરાવડાવી બેન્કને રીપોર્ટ કરી ફોડમા,ગયેલ રૂપીયા.4,46,181/-ભોગ બનનારના બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.