આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેકટરને આપ્યું આવેદનપત્ર
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેકટરને આપ્યું આવેદનપત્ર
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બોટાદ જિલ્લામાં એક આવેલદનપત્ર આપવામાં આવ્યું.પીમાં જે ઘટના બની બે માસુમ બાળકોને જે મારી નાખવામાં આવ્યા હતા તે બાબતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પત્રમાં રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર રાજ અધ્યક્ષ વનરાજસિંહ ખેર રાષ્ટ્રીય ભજન જિલ્લા મંત્રી અરવિંદભાઈ પરમારએ એચ1પી તાલુકાના પ્રમુખ હિતેશભાઈ પરમાર રાષ્ટ્રીય બજરંગ દળ તાલુકાના પ્રમુખ ભાવેશભાઈ પરમાર તુલસીનગરના તમામ કાર્યકર્તાઓ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.