હિંમતનગર ના ખાધોલ ગામનો બનાવ. ટેક્ટર ની ટોલી મા યુવક બેસેલો હતો પિતા પુત્ર તમાકુ ભરેલુ ટેક્ટર લઈ ઘરે આવ્યા બાદ બન્યો બનાવ - At This Time

હિંમતનગર ના ખાધોલ ગામનો બનાવ. ટેક્ટર ની ટોલી મા યુવક બેસેલો હતો પિતા પુત્ર તમાકુ ભરેલુ ટેક્ટર લઈ ઘરે આવ્યા બાદ બન્યો બનાવ


રિપોર્ટ મંજૂર ખણુસિયા સાબરકાંઠા-હિંમતનગર દ્વારા

સાબરકાંઠા...૨૦/૦૩/૨૦૨૪

હિંમતનગર ના ખાધોલ ગામનો બનાવ.
ટેક્ટર ની ટોલી મા યુવક બેસેલો હતો
પિતા પુત્ર તમાકુ ભરેલુ ટેક્ટર લઈ ઘરે આવ્યા બાદ બન્યો બનાવ
તોલી નું હાઇડ્રોલિક ઊંચું કરતા ઉપર બેસેલા દીકરા ને લાગ્યો વીજ કરન્ટ

જીવિત વીજકરન્ટ લાગતા પિયાંક નામના યુવક નું કમકમાટી ભર્યું મોત
ગામ લોકોમાં શોક નો માહોલ
પરિવાર પર આભ ફાટયા જેવી હાલત..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.