મુડાવડેખ બેન્ક ઓફ બરોડા શાખામાંથી મૃતક પરીવારજનો ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો
મહીસાગર જીલ્લામાં ખાનપુર તાલુકામાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મુડાવડેખ શાખામાંથી ભારત સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પરિવારજનો ને બે લાખનો ચેક મૃતકના પરીવારના વારસદારને અર્પણ કરવામાં આવ્યો.કાનેસર ગામમાં તલાર શાન્તાબેન રયજીભાઈ એમના પતિ રયજીભાઈ માનાભાઈ તલારને હાર્ટ અટેકથી મુત્યુ થયું હતું. જયારે અમોને ખાતા બંદ કરવા માટે એમના પુત્ર બેંકમાં આવ્યા હતા જયારે બેંકના કમર્ચારીઓ તે ખાતાની
ચકાસણી કરી ત્યારે એમને વીમાની ખબર પડી તો બેંક કમર્ચારી મદદરૂપ કરીને એમના દસ્તાવેજો મંગાવી તે પરીવારજનો ને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો યોજનાનો લાભ આપીને બે લાખ રૂપિયા નો ચેક આજ રોજ મેનેજર પ્રદીપસિંહ શર્માની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યો...
વધુમા વધુ લાભ લે ગ્રામજનો વીમાનો તેવું મેનેજર પ્રદીપસિંહ શર્માએ સુચન કર્યું હતું
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં ૧૮ થી ૫૦ વર્ષ સુધી કોઈ પણ માણસ લાભ લય શકે છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નો કોઈ પણ સંજોગો માં મુત્યુ થવાથી વારસદારને ૨૦૦૦૦૦ મળેલ છે એમને વાર્ષિક પ્રિમીયમ ૪૩૬ છે
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મો ૧૮થી૭૦વર્ષ સુધીમાં કોઈ પણ મેનેજર પ્રદીપસિંહ શર્માએ સુચન કર્યું હતું માણસ લાભ લઈ સકે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અકસમાંત મુત્યુ થવાથી વારસદાર ને ૨૦૦૦૦૦ ને રૂપિયા લાભમળે છે એમનો વાર્ષિક પ્રિમીયમ ૨૦ રૂપિયા કપાય છે......
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.