આઝાદી પછી નું સોથી મોટુ કૌભાંડ ઇલેક્ટોરલ બોન્ડ યહ આઝાદી અધૂરી હે આગે લડાઈ જરૂરી હે હવે તો જાગો ગંદા હે પર ધંધા હે ચંદા સે હી ચાલતા હે - At This Time

આઝાદી પછી નું સોથી મોટુ કૌભાંડ ઇલેક્ટોરલ બોન્ડ યહ આઝાદી અધૂરી હે આગે લડાઈ જરૂરી હે હવે તો જાગો ગંદા હે પર ધંધા હે ચંદા સે હી ચાલતા હે


અદાઝી પછી સૌથી મોટું કૌભાંડ ઇલેક્ટોરલ બોન્ડ
યહ આઝાદી અધૂરી હે આગે લડાઈ જરૂરી હે
હવે તો જાગો ગંદા હે પર ધંધા હે ચંદા સે હી ચાલતા હે

દાન લઈ ને ડારો ? મુખ રામ બગલ મેં સુરી ગંદા હે પર ધંધા હે ચંદા સે હી ચાલતા હે ઇલેક્ટોરલ બોન્ડ ૨૦૧૯ માં અમલ માં આવ્યા માત્ર પાંચ વર્ષ માં સૌથી મોટું કૌભાંડ SBI પાસે કરોડો ના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી રાજકીય પાર્ટી ઓને ધન સંગ્રહ માં આપનાર દાતા કોણ ? ગો માસ નિકાસ કરતા ઓએ વર્તમાન ગોરક્ષક સરકાર ની પાર્ટી ને અઢીસો કરોડ નું દાન કર્યું ગુટકા વેચનાર કેન્સર હોસ્પિટલ બાંધી આપે એટલે વાહવહ ? દેશ ની સર્વોચ્ચ અદાલતે આપેલ આદેશો બાદ કેટલીક ગંભીર બાબતો પણ સામે આવી ન્યાય પાલિકા ની બંધારણીય બેંચે સમયોચિત જે આદેશ આપ્યો તે ધન્યવાદ ને પાત્ર છે રાજકીય પાર્ટી ઓને કોણે કેટલું દાન આપ્યું ? પછી કેવડો મોટો કોન્ટ્રક મેળવ્યો ? કોલસા ની ખાણો ની લ્હાણી મેળવી ? ઘણા ધમપછાડા પછી પણ રાજકીય પાર્ટી ઓની કોઈ વાત ગ્રાહ્ય ન રાખી દેશ ની ન્યાય પાલિકા ની બંધારણીય બેંચે આ વિગતો સાર્વજનિક કરવા આદેશ આપ્યો SBI અને સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની રાજભક્તિ લાંબી ચાલી નહિ અંતે ઇલેક્ટોરલ બોન્ડ ની વિગતો સાર્વજનિક કરવી જ પડી હવે વર્તમાન સરકાર કેટલી પવિત્ર પ્રમાણિક છે તે જોઈ એ મીટ ઉત્પાદક કરતી કંપની ઓએ અઢીસો કરોડ સહિત ૧૪૦ કરોડ નું દાન કરનાર ને ૧૪૦૦૦ કરોડ નો કોન્ટ્રાકટ આ રકમ ના ૧૦ થી ૨૦ ટકા રકમ સીધી પાર્ટી ફન્ડ માં બોન્ડ ના નામે પહોંચી જતું વર્તમાન સરકાર ની પવિત્રતા નું ચીરહરણ કરતું ઇલેક્ટોરલ બોન્ડ એ આઝાદી પછી નું સૌથી મોટું કૌભાંડ છે આમા કેન્દ્ર ની તમામ એજન્સી ઓ ચૂપ કેમ ? જે કંપની ઓ વ્યક્તિ ઓ એ SBI ના બોન્ડ ખરીદી રાજકીય પાર્ટી ઓને આપ્યા તેના બદલા માં અબજો ના લાભો મેળવ્યા લૂંટ કરવા નો સીધો પરવાનો મેળવી લેનાર અસંખ્ય નામી કંપની ઓની સરકાર ખુશામત કેમ કરે છે ખ્યાલ આવ્યો ? ભ્રષ્ટાચાર ની નવી તરકીબ રાજકીય પાર્ટી ઓને મળતા ફન્ડ ઉપર ગુપ્તતા કેમ ? સુપ્રીમ ના અનેક સવાલો સામે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર અને નાણાં નિયમન સંસ્થાન ચૂપ અનેક હથકડાં કામ ન લાગ્યા સુપ્રીમ નો હથોડો બરાબર વાગ્યો ઇડી સીબીઆઈ ઇન્કમટેક્સ નો દૂર ઉપીયોગ કરી પાર્ટી માટે બોન્ડ મેળવી લેવા હપ્તો કટ જે કહો તે પણ અત્યાર સુધી માં કુલ બહાર પડેલ બોન્ડ ના ૯૫ ટકા થી વધુ બોન્ડ વર્તમાન સરકાર ની પાર્ટી પાસે છે આ છે ભય મુક્ત ભરોસા ની સરકાર ઇડી સીબીઆઇ ઇન્કમટેક્સ તંત્ર દ્વારા જાન્યુઆરી માં રેડ કરાય અને ફેબ્રુઆરી માં દાન ના નામે બોન્ડ મેળવી લેવાઈ અને માર્ચ માં આજ બોન્ડ આપતી કંપની વ્યક્તિ ઓને કોન્ટ્રાકટ આપી દે આવી રીતે હપ્તા ની અદભુત સિસ્ટમ સામે સુપ્રીમ કોર્ટ મોડે મોડે પણ નિયંત્રણ મૂકી ડેટા સાર્વજનિક કરવા ના આદેશ થી નવી રીત સામે આવી ઠીક છે ચંદા હે પર ધંધા હે અનેક ને મફત નું લેવાની ની ટેવ પડી હતી તે હવે ભિક્ષાવૃત્તિ ત્યજો વેલ્યુ એડિશન તરફ વળે તેવી આશા રાખી એ અને અવી હપ્તા ખોરી સામે સ્વંયમ જાગૃત બની એ લોકશાહી માં મતદાર પોતે પોતા નો શાસક છે આવી વ્યવસ્થા નો હિસ્સો ક્યાં સુધી બનીશું ? હરામી ઓને ઘર ભેગા કરવા નો મહા અવસર લોકશાહી ના મહા પર્વ ચૂંટણી માં ૧૦૦% ટકા મતદાન કરી લોકશાહી બચાવી એ અત્યારે તો દેશ ની ન્યાય પાલિકા એ જાહેર જનતા ના હિત માં તેની પવિત્ર ફરજ બજાવી છે આપણે પણ આપણી ફરજ બજાવી શુ તો આવનાર સમય ન્યાય પાલિકા પણ ફરજ પરસ્ત હશે તે આપણા હાથ ની વાત છે બાકી આવી બોન્ડ યોજના લઈ આવશે તો પછી ઈશ્વર પણ નહીં બચાવી શકે આ દેશ ની અદાઝી

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.