‘તે પહેલા કેમ ચા લીધી,’ કહી ગાળો ભાંડી યુવાનને તાવીથાથી માર માર્યો - At This Time

‘તે પહેલા કેમ ચા લીધી,’ કહી ગાળો ભાંડી યુવાનને તાવીથાથી માર માર્યો


મારા બાપા સામે કેમ બોલે છે કહી બે શખ્સે પ્રૌઢને માર્યા કાલાવડ રોડ, ભીમનગર ચોક પાસે ચાની દુકાને બનેલો બનાવ

શહેરમાં રોજિંદા બની ગયેલા મારામારીના વધુ બે બનાવમાં યુવાનને બે શખ્સે ચાના મુદ્દે અને બીજા બનાવમાં ઉંચા અવાજે બોલવાના મુદ્દે ચોકીદાર સહિત બે શખ્સે પ્રૌઢને માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.