મહાશિવરાત્રીના પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1000 પરિવારોને કરાવવામાં આવી પાર્થેશ્વર મહાપૂજા મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે શ્રી સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન રત્નાકર સમુદ્રના તટ પર પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા ભકતોને શિવત્વનો કરાવાયો અનુભવ ભકતોને પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી
મહાશિવરાત્રીના પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1000 પરિવારોને કરાવવામાં આવી પાર્થેશ્વર મહાપૂજા
મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે શ્રી સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન
રત્નાકર સમુદ્રના તટ પર પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા ભકતોને શિવત્વનો કરાવાયો અનુભવ
ભકતોને પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી
આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂત ની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવી છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટે પ્રકૃતિ અને આધ્યાત્મ બંને ને સાથે રાખીને સનાતન ધર્મની પ્રકૃતિપ્રેમ ની વિસ્તૃત વિચારધારા દર્શાવવાના લક્ષ્ય સાથે પાર્થિવ પૂજનનું આયોજન કર્યું છે
બાઈટ 1 વિજયસિંહ ચાવડા જનરલ મેનેજર શ્રી સોમનાથ ટ્રસ્ટ
બાઈટ 2 વિજય સાગર શ્રદ્ધાળુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.