પુણ્યતિથિ નિમિત્તે 1000 માળાનું વિતરણ કરી સેવાકીય પ્રવૃતિઓમાં નવી રાહચિંધી
દરેક સેવાકાર્યમાં અગ્રેસર રહેતા અને પર્યાવરણ પ્રેમી એવા મોઢુકા ગામમાં પ્રેક્ટિસ કરતા મિત્ર ડૉ હરેશભાઈ ઝાપડીયા સાહેબે દાદાની પુણ્યતિથિ નિમિત્તે મોઢુકા, વનાળા, પાટિયાળી, સરતાનપર, ઓરી વગેરે જેવા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કુલ ૧૦૦૦ થી વધુ ચક્લીના માળા આપી સમાજ અને લોકોમાં પર્યાવરણ અને પક્ષી બચાવોની નવી રાહ ચીંધી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.