જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ - At This Time

જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ


જસદણમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ રીંકલબેન જયંતીભાઈ સીધપરા આજરોજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને તાલુકા પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા અને જિલ્લા મહિલા પ્રમુખ સોનલબેન વસાણીના વરદ હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.