બોટાદ ખાતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથોના મહિલાઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે
બોટાદ ખાતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથોના મહિલાઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે
નારીશક્તિ વંદના મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૧3 હજારથી વધુ સ્વ-સહાય જૂથના ૧ લાખ 30 હજારથી વધુ મહિલાઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે.જે અન્વયે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને તા.6 માર્ચનાં સવારે 10 કલાકે,જૂના માર્કેટીંગ યાર્ડ,પાળીયાદ રોડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લાના સ્વ-સહાય જૂથોની મહિલાઓને સહાયનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.