બ્રેકિંગ ન્યુઝ હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નવલપુર ગામમાં ઞત રાત્રીના - At This Time

બ્રેકિંગ ન્યુઝ હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નવલપુર ગામમાં ઞત રાત્રીના


બ્રેકિંગ ન્યુઝ હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નવલપુર ગામમાં ઞત રાત્રીના 3.30 ના સમયગાળા દરમિયાન ચોર ટુકડી જોવા મળી હતી
સૂત્રોના જણાવવા અનુસાર નવલપુર ગામના આંગણવાડીના દરવાજાની ચોરી તથા સલીમભાઈ કમુભાઇ રાજપુરા નુ બાઈકની ચોરી કરવામાં આવી અને ગામમાં એક મકાન માં આવેલ સીસીટીવી કેમેરામાં ચાર લોકો લાકડી કે હથિયાર જેવા સાધન ૧ વ્યક્તિના હાથ માં હતા રાત્રિના 3.30 કલાકે આંટા ફેરા મારતા જોવા મળ્યા હતા જેમાં એક વ્યક્તિ રેડ અને સફેદ પટ્ટાવાળી ટીશર્ટ જીન્સ પેન્ટ પહેરી જોવા મળ્યો હતો. બાકીના લોકોએ મોઢા બાંધેલા કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે નવલપુર ગામજનો દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરવા મા આવી ગ્રામ્ય પોલીસ સ્ટાફ સીસીટીવી ફૂટેજ કલેક્ટ કરી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.