બરડા પંથકમાં વિકાસના કામોનું ખાતમુરત - At This Time

બરડા પંથકમાં વિકાસના કામોનું ખાતમુરત


આજરોજ સીમર ગામે સીમર થી રોજીવાડા આધીવાડી તરફ ના રસ્તે ડામર રોડ નુ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ જેમા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા સાહેબ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિરમભાઈ કારાવદરા, જિલ્લા કારોબારી ચેરમેન આવડા ભાઈ, ભુરાભાઈ કેશવાલા, કોન્ટ્રાકટર માલદે ભાઈ, તાલુકા પંચાયત સભ્યશ્રી કેશુ ભાઈ ઓડેદરા, સરપંચશ્રી કેશુ ભાઈ મોઢવાડિયા, ઉપ સરપંચ, સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તે રસ્તા ના ખેડૂત ભાઈઓ તથા ગ્રામ જનો ઉપસ્થીત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.