આજે સોનગઢ તાબેના અરમરગઢ ગામે ઇગ્લીશ દારૂની રેઇડ કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ કી.રૂ.૨૭,૬૫૦/- નો મુદામાલ પકડી પાડતી સોનગઢ પોલીસ . - At This Time

આજે સોનગઢ તાબેના અરમરગઢ ગામે ઇગ્લીશ દારૂની રેઇડ કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ કી.રૂ.૨૭,૬૫૦/- નો મુદામાલ પકડી પાડતી સોનગઢ પોલીસ .


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.
હર્ષદ પટેલ સાહેબનાઓએ પ્રોહિ.જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ
અધિક્ષક શ્રી મિહીર બારૈયા સાહેબ, પાલિતાણા ડિવિજન તથા ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. એ.બી.ગોહિલ સાહેબના માર્ગદર્શન
હેઠળ સોનગઢ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર કેસો શોધી કાઢવા સુચના આપવામાં આવેલ.
ઉપરોક્ત સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી ડી.વી.ડાંગર તથા
પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત અમરગઢ ગામે રહેણાક
મકાને રેઇડ કરી ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને ફરારી આરોપીની
શોધખોળ હાથ ધરવામા આવેલ છે.
કબ્જે કરેલ મુદામાલ-
→ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ-૭૯ કિ.રૂ.૨૭,૬૫૦/-નો મુદામાલ
પકડાયેલ આરોપી:-
(૧) હીંમતભાઇ શંભુભાઇ પરમાર રહે- અમરગઢ (જીથરી) ગામ, શીતળા મા ની ડેરી પાછળ, કાંગસીયાવાડ તા-સિહોર જી-
ભાવનગર
કામગીરી કરનાર સોનગઢ પો.સ્ટે.ટીમ,:- પો.સબ.ઇન્સ.શ્રી ડી.વી.ડાંગર સા. તથા એ.એસ.આઇ જે.પી.ગોસ્વામી,
તથા પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ, તરુણભાઇ પ્રબતાણી, કરણભાઇ ડોડીયા, શક્તિસિંહ કાઠીયા, જયપાલસિંહ ગોહિલ,
જીગ્નેશભાઇ મારૂ, ડ્રા.પો.કોન્સ. નરેંદ્રસિંહ ગોહિલ નાઓ જોડાયેલ હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.