વિસાવદર ખેડૂત આંદોલન ને લઈને મા કોંગ્રેસદ્વારા શહેર બઁધને મિશ્રપ્રતિસાદ - At This Time

વિસાવદર ખેડૂત આંદોલન ને લઈને મા કોંગ્રેસદ્વારા શહેર બઁધને મિશ્રપ્રતિસાદ


વિસાવદર ખેડૂત આંદોલન ને લઈને મા કોંગ્રેસદ્વારા શહેર બઁધને મિશ્રપ્રતિસાદવિસાવદર કોંગ્રેસ દ્વારા શહેરબંધને મિશ્રપ્રતિસાદ વાત કરવામાં આવેતો હાલમાં પંજાબ હરિયાણા બોર્ડર ઉપર એમ એસ પી ને લઈને ખેડૂતો દ્વારા આંદોલન ચાલીરહ્યુંછે ત્યારે ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન એલાન આપેલ હતું ત્યારે વિસાવદર કોંગ્રેસ દ્વારાપણ ખેડૂત આંદોલનને ટેકો જાહેર કરેલ હતો અને વિસાવદર બંધનું એલાનઆપવામાં આવેલહતું અને પોલીસ ના બંદોબસ્ત હેઠળકોંગ્રેસ કાર્યકરો વિસાવદર ના વેપારી ઓને પોતાનાધન્ધા રોજગાર એકદીવસ પૂરતોબંધ રાખવાની અપીલ કરતા નજરે પડ્યાહતા જેને મિશ્ર પ્રતિસાદ મળેલ હતો અને વિસાવદર ના એસટી બસ્ટેન્ડ રોડ ના વેપારી દ્વારાદુકાનો બંધરાખવામાં આવેલ હતી તો વિસાવદર ની મેંઈન બજાર સાકમાર્કેટ ખુલી જોવા મળીહતી ત્યારેતાલુકા કોંગ્રેસ પ્રમુખકરસન વડોદરિયાદ્વારા ભાજપસરકાર ઉપરસતાનોદૂર ઉપયોગ કરીને પોલીસદ્વારા વેપારી ઓને પોતાના ધન્ધારોજગાર બઁધન રાખવા માટેવેપારી ઓને ધમકાવેલ છે તેવું મીડિયાસામેકહેલ છે આ બંધ ના કાર્યકર્મ મા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતઅમીપરા કૉંગેસ તાલુકા પ્રમુખ કરસન વડોદરિયા લાલજી કોટડીયા આંનદ પંડિયા સહિત ના કાર્યકરો જોડાયેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.