ગાંધીનગર જિલ્લા કલેક્ટરની સુચનાને પગલે ભુસ્તર તંત્રની કાર્યવાહી
ગાંધીનગરમાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની હેરફેર કરનારા તત્ત્વો સામે મદદનીશ ભૂસ્તરશશીની કચેરીએ લાલ આંખ કરીને આવા ૧૩
ડમ્પરો જપ્ત કરી કુલ આશરે ઋપિયા ત્રણ કરોડનો મુદ્દા
માલ જપ્ત કર્યો છે.એટલુ જ નહીં, આગામી દિવસમાં આ
ટ્રકના માલિકોને નોટિસ ફટકારીને તેમના સામે દંડનીય
કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તથા આગામી
દિવસોમાં પણ આ પ્રકારેની ડ્રાઇવ ચલાવીને રેતી ચોરો
સામે કડક પગલાં લેવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.