વડનગર રેલવે સ્ટેશન પર ધોળા દિવસે લાઈટ નો ફોકસ ચાલુ છે - At This Time

વડનગર રેલવે સ્ટેશન પર ધોળા દિવસે લાઈટ નો ફોકસ ચાલુ છે


વડનગર રેલવે સ્ટેશન પર ધોળા દિવસે લાઈટ નો ફોકસ ચાલુ છે

વડનગર રેલવે સ્ટેશન પર બપોર ના ૧૨વાગ્યા તો એ રેલવે સ્ટેશન પર ફોક્સ ની લા ઈટ ચાલુ છે તે માં મધ્યહન સૂર્ય માથ પર આવ્યો છે તે કુદરતી લાઈટ આવી ગ ઈ હોવા છતાં કુત્રિમ લાઈટ ચાલુ છે તો રેલવે પ્રશાસન થોડું ધ્યાન રાખી ને આ દિવસે લાઈટ બંધ કરે તેવી પ્રજાજનો ને એવું કહેવાય છે ધોળા દિવસે તારા દેખાઈ તેવું દેખાઇ રહ્યું છે વડનગર રેલવે સ્ટેશન પર તો કોના બાપની દિવાળી ???


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.