આલે લે હોય નહીં. ગુજરાત માં કુપોષણ નું કલંક છ લાખ કરતા વધુ બાળકો કુપોષિત આતે કેવો વિકાસ ? બહુ બોલકા નેતા ચૂંટણી સભા માં ધર્મધજા હેઠળ ના સદાવ્રત નો હવાલો આપી વાહવહી મેળવતો લવારો કેટલો કારગત ? - At This Time

આલે લે હોય નહીં. ગુજરાત માં કુપોષણ નું કલંક છ લાખ કરતા વધુ બાળકો કુપોષિત આતે કેવો વિકાસ ? બહુ બોલકા નેતા ચૂંટણી સભા માં ધર્મધજા હેઠળ ના સદાવ્રત નો હવાલો આપી વાહવહી મેળવતો લવારો કેટલો કારગત ?


આલે લે હોય નહીં. ગુજરાત માં કુપોષણ નું કલંક છ લાખ કરતા વધુ બાળકો કુપોષિત આતે કેવો વિકાસ ?
રાજ્ય ની સુવ્યવસ્થા ની કસોટી તેના કેટલા કરોડ પતિ છે એના ઉપર નહિ પણ કેટલા ભૂખમરા માં છે તેના ઉપર નક્કી થતી હોય છે ગુજરાત રાજ્ય આજે વિધાનસભા માં કુપોષણ અંગે સત્તાવાર રિપોર્ટ રજૂ કરતા સ્થિતિ ગંભીર રાજ્ય ના આરોગ્ય મંત્રી એ કુપોષણ અંગે ગળે ન ઉતરે એવું નિવેદન આપ્યું આરોગ્ય મંત્રી ની આરોગ્ય વિષયક જવાબદારી હોય કુપોષણ ના ચોકવનારા આંકડા ત્રીસ વર્ષ થી રાજ્ય માં ભાજપ ની સરકાર હોય અમરેલી ના બહુ બોલકા નેતા હાલ રાજ્યસભા ના મંત્રી છે ચૂંટણી સમયે ધર્મધજા હેઠળ ચાલતા સદાવ્રત નો હવાલો આપી વાહવાહી મેળવી હતી સંવેદનશીલ સરકાર માં રાજ ગુજરાત માં કુતરી વિયાય તો પણ રાબ પાવા નો રિવાજ છે પ્રકૃતિ પશુ પ્રેમી સ્વખર્ચે પરમાર્થ કરે તો પણ જસ લેવા ની એકપણ તક જતી ન કરતા નેતા ઓ કુપોષણ અંગે કઈ કરશે ? ત્રીસ વર્ષ થી રાજ માં ભાજપ ની સંવેદનશીલ સરકાર ના રાજ ગુજરાત માં કુપોષણ હોય ? તેવો લવારો કેટલો વ્યાજબી ? કુપોષિત બાળકો ને દત્તક લેવા પડાપડી કરતા ભાજપ ના નેતા ઓએ કુપોષિત બાળકો ને દત્તક લઈ સન્માન બેજ મેળવનારા ક્યાં ? આવતા ભારત નું ભવિષ્ય એવા બાળકો આવી હાલત માં કુપોષિત હશે તો સશક્ત ભારત વિકસિત ભારત કેમ બનશે ? આટલી બધી ઝુંબેશો અભિયાનો બજેટ જોગવાઈ પછી પણ કુપોષણ નું કલંક કેમ ?ગુજરાત વિધાન સભા માં સરકાર ની ખુદ ની કબૂલાત આટલા બધા લાખો ની સંખ્યા માં બાળકો કુપોષિત હોય તો કેવો વિકાસ ? આઈ સી ડી એસ આંગણવાડી આશા વર્કર મહિલા અને બાળ કલ્યાણ વિભાગ પાછળ કરોડો ની બજેટ જોગવાઈ પોષણ અભિયાન માં પહેલી ખુરશી
ઓમાં બેચી કુપોષિત બાળકો ને દત્તક લઈ સન્માન બેઝ પહેર્યા પછી કોઈ એ એક બિસ્કિટ નું પેકેટ પણ કોઈ કુપોષિત ને આપ્યું ? આટલી અસમાનતા ચાલુ રહે તો એક્વાત નક્કી છે કે આપણે ચોર છીએ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.