બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ડોક્ટર બંસી કાછડીયા દ્વારા એક વર્ષ દરમ્યાન પ્રસન્ન્ય કામગીરી - At This Time

બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ડોક્ટર બંસી કાછડીયા દ્વારા એક વર્ષ દરમ્યાન પ્રસન્ન્ય કામગીરી


બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ડોક્ટર બંસી કાછડીયા દ્વારા એક વર્ષ દરમ્યાન પ્રસન્ન્ય કામગીરી

બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવતા એવા ડોક્ટર બંસી કાછડીયા(વર્ગ ૧ ગાયનોકલોજીક CPS બોન્ડેડ સ્ત્રીરોગોના નિષ્ણાંત)દ્વારા પ્રસન્ન્ય કામગીરી કરવામાં આવી હતી.આ સોનાવાલા હોસ્પિટલમાં સરકાર દ્વારા 12 માસના કરારમાં ગાયનેક ડોક્ટર તરીકે બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ડો.બંસી કાછડીયા સાહેબને ચાર્જ આપવામાં આવ્યો હતો ત્યારે તેઓએ વર્ષ દરમ્યાન 30-1-23 થી 5-2-24 સુધી ડો.બંસી કાછડીયા તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા કુલ 402 સિઝેરિયન અને 1922 નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી ખુશતો એ વાતની છે કે આ 12 માસના કરારમાં ડોક્ટર દ્વારા સારી તો કામગીરી કરવામાં આવી છે પરંતુ એક વર્ષ દરમ્યાન એક પણ દર્દીનું મરણ થયેલ નથી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર હરેશ બાવળીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.