ઝાડ કાપવા માટે દુકાનદારે મનપા, પીજીવીસીએલને છેતર્યા; પોલીસને ગણકારી નહીં
મંજૂરી ન હોવા છતાં મનપાના જ કોન્ટ્રાક્ટરને બોલાવી કપાયેલા ઝાડનું લાકડું સગેવગે કરી નાખ્યું
રૂડા-2 પાસેની ઘટના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર રૂડા-2ની સામે આવેલા પારીજાત પ્લોટ પાસે રોડ પર શિવ-શક્તિ હાર્ડવેર નામની દુકાન ધરાવતા ભરત પટેલ નામના વેપારીએ મનપાની મંજૂરી વિના 20 વર્ષ જૂના લીમડાના બે ઝાડ કાપી નાખ્યા હતા. આ વેપારીએ મનપા અને પીજીવીસીએલના છેતરીને આ કૃત્ય કર્યું હતું. જ્યારે ફોરલેન પર એકબાજુનો રસ્તો ત્રણ કલાક સુધી બંધ કરી દઈ ટ્રાફિક પોલીસને ગણકારી જ નહતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.