વિસાવદર વિધાનસભા ના ગદ્દાર સામે આપ નેતા રેશ્મા પટેલ નોઅનોખો વિરોધ કરવાનો સંકલ્પ - At This Time

વિસાવદર વિધાનસભા ના ગદ્દાર સામે આપ નેતા રેશ્મા પટેલ નોઅનોખો વિરોધ કરવાનો સંકલ્પ


વિસાવદર વિધાનસભા ના ગદ્દાર સામે આપ નેતા રેશ્મા પટેલ નોઅનોખો વિરોધ કરવાનો સંકલ્પહું રેશ્મા પટેલ આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ દુઃખ સાથે જણાવા માંગુ છું કે આવતીકાલે તારીખ 03 ફેબ્રુઆરી 2024 સમય સવારે 10 કલાકે ભેસાણ માં ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હાથે વિસાવદર વિધાનસભા ની જનતા નો ગુનેગાર , વિશ્વાસઘાતી , ગદ્દાર , ભુપતભાઈ ભાયાણી , જે વિસાવદર વિધાનસભા ની વિશ્વાસુ જનતા અને આમ આદમી પાર્ટી ના વફાદાર મહેનતુ કાર્યકર્તા ની લાગણી દુભાવી ને ભાજપ નો ખેસ પહેરવાના છે ત્યારે આ પાપીઓ ના તાયફાઓ હું ચૂપ ચાપ જોઈ નહિ શકું, હું ખુબજ દુઃખી છું એટલા માટે હું રેશ્મા પટેલ પાપીઓ ના પાપ ખુલ્લા પડે જેથી પાટીલ ની હાજરીમા અનોખો વિરોધ કરવા જયરહેલ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ કોંગ્રેસ યુક્તહિટલર સાહી ભાજપસરકાર લોકોને પોતાનો વિરોધ દાર્શવવા દેશે કે સતાના જોરે વિરોધ કરવા માટે ગયેલ વ્યક્તિ ને જેલ ભેગા કરશેત્યારે આમ આદમી પાર્ટી ના નેતા રેસમાં પટેલ દ્વારા મીડિયા ને જણાવેલ કે પાર્ટી ના ગદ્દાર ને હું જોડું(જૂત્તા )મારવા જઈશ અને મારો વિરોધ દર્શાવીશ તેવું રેસમાં પટેલદ્વારા મીડિયા ને તેની ની અખબાર યાદી મા જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.