ધી ફડચામાં લેવા બાબત સોનાસણ હાઇ. કર્મચારીઓની ધિરાણ અને ગ્રા.સ.મંડળીને
ધી ફડચામાં લેવા બાબત
સોનાસણ હાઇ. કર્મચારીઓની ધિરાણ અને ગ્રા.સ.મંડળીને********
જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ હિંમતનગરની કચેરીના આદેશ થી તા. ૨૫/૧/૨૦૨૪ થી ધી સોનાસણ હાઇ. કર્મચારીઓની ધિરાણ અને ગ્રા.સહકારી મંડળી લિ.મુ. સોનાસણ તાલુકો પ્રાંતિજ જીલ્લો સાબરકાંઠાને ફડચામાં લઇ જઇ ફડચા અધિકારી તરીકે હોદ્દાની રૂએ શ્રી સહકારી અધિકારી (ફડચા) હિંમતનગરની નિમણૂક કરવામાં આવેલ છે. તેથી સદર સંસ્થા સાથે નાણાકીય હિત સંબંધ કે લેવડ-દેવળ ધરાવતા સૌ કોઈએ તેમની બાકી લેવડ-દેવડ અંગેની જાણ કાર્યાલયની આ નોટિસની તારીખથી દિન- ૬૦માં લેખિતમાં આધાર પુરાવા સહિત જાણ કરવાની રહેશે. મુદત બાદ કોઈપણ બાબતના હક દાવા સ્વીકારવામાં આવશે નહીં જેની નોંધ લેવા ફડચા અધિકારી અને સહકારી અધિકારી ફડચા હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
*********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.