આજે મહાત્મા ગાંધી નિર્માણ દિવસ અંતર્ગત દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી - At This Time

આજે મહાત્મા ગાંધી નિર્માણ દિવસ અંતર્ગત દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી


આજે 30 જાન્યુઆરીનાં રોજ આપણા દેશનાં રાષ્ટ્પતિ મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ સેવા સદનની સામે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં દહેગામ આમ આદમી પાર્ટીનાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા તેમજ દહેગામ આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.