શૈલેષભાઈ મીરે સી. આર. પાટીલ હસ્તે કેસરિયો ધારણ કર્યો - At This Time

શૈલેષભાઈ મીરે સી. આર. પાટીલ હસ્તે કેસરિયો ધારણ કર્યો


હાલ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજે ફરી એકવાર
માલધારી સમાજ નો એક લડવૈયા યુવાન જે હંમેશા માલધારી સમાજ ની વેદના ને સહકાર આપવા માટે ઉત્સુક હોય છે એ યુવાન એટલે શૈલેષભાઈ મીર સુરત આજે ગુજરાત ભાજપ સંગઠન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હાથે ખેશ પહેરીને મોં મીઠું કરવીયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.