જસદણ ન્યયાલાય ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
જસદણ ન્યયાલાય ખાતે ૭૫ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ.જેમાં જસદણના નામદાર મ્હે.પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કે.એન.દવે તથા વિંછીયાના નામદાર મહે.પ્રિન્સિપાલ સિવિલ જજ કે.એન.જોષી તેમજ રજિસ્ટ્રાર એમ.બી.પંડ્યા તથા ન્યાયાલયના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વકીલઓની હાજરીમાં ઉત્સાહથી ૭૫માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. (સંકલન બાય: એડવોકેટ પ્રકાશ પ્રજાપતી)
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.