બોટાદના રાણપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
બોટાદના રાણપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
બોટાદ જિલ્લાકક્ષાની ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાતના જળ સંપતિ અને પાણી પુરવઠા,અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે રાણપુર મથકે મોડેલ હાઇસ્કુલની બાજુમાં,પાળીયાદ રોડ રાણપુરના પટાંગણ ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.