માળીયા હાટીના કિસાન પરા તેમજ પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે રામ દેવ દિવાળી મનાવવા આવી
સભી કે દીપ સુંદર હૈ હમારા કથા તૂમ્હારા કયા, ઉજાલા હર તરફ હૈ ઇસ કિનારે ઉસ કિનારે કયા!
માળીયા હાટીના માં ચુસ્ત બંદોબસ્ત રાખતા શાંતિ પૂર્ણ માંહોલ માં રામ ઉત્સવ ઉજવાયો
ઠેરઠેર જગ્યાએ માળીયા હાટીના psi પીકે ગઢવી ને તેમજ પોલીસ સ્ટાફને બહેનો દ્વારા તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ
માળીયા હાટીના કિસાન પરા તેમજ પોલીસ પરિવાર દ્વારા શહેરના મુખયો માર્ગો પર ડીઝેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાણી હતી
માળીયા હાટીના પોલીસ સ્ટેશન લાઇન ખાતે પોલીસ પરિવારના સભ્યો તેમજ આજુબાજુ માં રહેતા લતાવાસીઓએ પોલીસ લાઇન ખાતે અયોધ્યા માં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે મહાઆરતી તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તકે માળીયા હાટીનાની જાહેર જનતાએ જીલા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી કોડિયાતર , માળીયા હાટીના પીએસઆઇ પીકે ગઢવી તેમજ માળીયા હાટીના સમગ્ર પોલીસ સ્ટાફનો ખરા હૃદય પૂર્વક આભાર માન્યો હતો
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.