રીક્ષામાં ભુલી ગયેલ મોબાઈલ પરત અપાવતી નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
રીક્ષામાં ભુલી ગયેલ મોબાઈલ પરત અપાવતી નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
અરજદાર આશાબેન મનુભાઈ ધાધલ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવીજણાવેલકે,તા.૧૦/૦૧/૨૦૨૪ના સાંજના ક.૧૬/૦૦ થી ક.૧૬/૧૫ વાગ્યાના અરસામાં અરજદાર વી.સી.મસાલા પાસેથી રીક્ષામાં બેસી બ્રાહ્મણ સોસાયટી, પાળીયાદ રોડ જતા હતા તે વખતે પોતાનો OPPO કંપનીનો મોબાઈલ રીક્ષામાં ભુલી ગયેલ, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા તેમના માર્ગદર્શન હેઠળ નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ-10-TT-8739 મેળવી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાઓને આપતા રીક્ષા નંબર પરથી રીક્ષા ચાલકની શોધ કરી, તા.૧૫/૦૧/૨૦૨૪ ના રોજ અરજદારને મોબાઈલ પરત અપાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,કામગીરીમાં પો.ઇન્સ.એસ.આર.ખરાડી,પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી નેત્રમ ઇન્ચાર્જ એ.એસ.આઈ. બી.જે.ગઢવી અ.વુ.પો.કો. સોનલબેન સહિત
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.