વડોદરામાં આ ભૂલોને કારણે થયા આટલા મોત
ગુજરાતના વડોદરામાં બનેલી મોટી બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 14થી વધુ બાળકોના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે કારણ કે બોટમાં 23 બાળકો સવાર હતા.બોટ ટ્રેજેડીનો ભોગ બનેલા બાળકો અને બચી ગયેલા બધા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્ટૂડન્ટ હતા. આ બે ભૂલોને કારણે આ કરૂણાતિંકા સર્જાય.લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું ક્ષમતાથી વધુ બાળકોને બેસાડ્યા હતા.
9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.