રાજકોટમાં એક હજારથી વધુ લોકોની અવરજવર થતા 197 સ્થળોની તપાસણી કરાશે - At This Time

રાજકોટમાં એક હજારથી વધુ લોકોની અવરજવર થતા 197 સ્થળોની તપાસણી કરાશે


22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. ત્યારે એલર્ટના ભાગરૂપે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં જયાં દિવસભર હજારોથી વધુ લોકોની સતત આવરજવર થતી રહે છે તેવા 197 સ્થળોનું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તપાસણી કરવામાં આવનાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.