જસદણના આંગણે આજે ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અક્ષત કુંભ અર્થાત્ સમગ્ર સમાજ બંધુઓને આમંત્રણ આપવામાં માટે - At This Time

જસદણના આંગણે આજે ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અક્ષત કુંભ અર્થાત્ સમગ્ર સમાજ બંધુઓને આમંત્રણ આપવામાં માટે


જસદણના આંગણે આજે ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અક્ષત કુંભ અર્થાત્ સમગ્ર સમાજ બંધુઓને આમંત્રણ આપવામાં માટે ઇસ્કોન મંદિર જસદણના મહાપ્રભુ જી સાથે કશ્યપ વ્યાસ જી સાથે મહાનુભાવો ઉપસ્થિત રહેલા આ પ્રસંગે વિસ્તારમાં વિવિધ મંદિરમાં પ્રાર્થના સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.

વિજય ચૌહાણ દ્વારા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.