સંતરામપુર નગરમાં આગામી ધાર્મિક તહેવારો નાં સંદર્ભ માં કાયદો અને વ્યવસ્થા જળવાય ને શાંતિ જળવાય તે હેતુથી મહિસાગર જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજા તથા ડીવાયએસપી વળવી સાહેબની અધ્યક્ષતામાં સંતરામપુર નગરમાં ફ્લેગ માર્ગ યોજાઈ. - At This Time

સંતરામપુર નગરમાં આગામી ધાર્મિક તહેવારો નાં સંદર્ભ માં કાયદો અને વ્યવસ્થા જળવાય ને શાંતિ જળવાય તે હેતુથી મહિસાગર જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજા તથા ડીવાયએસપી વળવી સાહેબની અધ્યક્ષતામાં સંતરામપુર નગરમાં ફ્લેગ માર્ગ યોજાઈ.


સંતરામપુર નગરમાં આગામી ધાર્મિક તહેવારો નાં સંદર્ભ માં કાયદો અને વ્યવસ્થા જળવાય ને શાંતિ જળવાય તે હેતુથી મહિસાગર જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજા તથા ડીવાયએસપી વળવી સાહેબની અધ્યક્ષતામાં સંતરામપુર નગરમાં ફ્લેગ માર્ગ યોજાઈ.

સંતરામપુર નગરમાં આગામી ધાર્મિક તહેવારો નાં સંદર્ભ માં કાયદો અને વ્યવસ્થા જળવાય ને શાંતિ જળવાય તે હેતુથી આજરોજ મહિસાગર જીલ્લાના જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના ને માગૅદશૅન હેઠળ સંતરામપુર નગરમાં આજરોજ મહિસાગર જિલ્લા એસપી શ્રી. જયદીપસિંહ જાડેજા સાહેબ અને ડી.વાય.એસ.પી. વળવી સાહેબ, સંતરામપુર પોલીસ સ્ટેશનઇન્સ્પેકટર શ્રી.કે ડીડોર સાહેબ પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર, કરશન માલીવાડ, અને વરિયા સાહેબ તથા મહિસાગર જિલ્લાના પોલીસ વિભાગના સંલગ્ન ખાતાના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા મહિસાગર જિલ્લા અને સંતરામપુર પોલીસ સ્ટાફ સાથે મોટી સંખ્યામાં એક ફ્લેગ માર્ચ સંતરામપુર નગરમાં યોજવામાં આવી હતી.
આ ફ્લેગ માર્ચ સંતરામપુર પોલીસ મથકે થી મેઈન બજાર થ ઈ ને નવાબજાર થઈ ને ગોધરા ભાગોળ ચોકડીથી થી બસસ્ટેશન થઈ ભોઈવાડા થ ઈ ને પરત આવી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.