સ્લગ વિસાવદર લોક સભા ની તેમજ ચૂંટણી ને લઈ વિસાવદર તાલુકા કોંગ્રેસ ના નહેજા સ્નેહ મિલનબેઠકતેમજ ખેડૂત સંમેલન યોજાયું - At This Time

સ્લગ વિસાવદર લોક સભા ની તેમજ ચૂંટણી ને લઈ વિસાવદર તાલુકા કોંગ્રેસ ના નહેજા સ્નેહ મિલનબેઠકતેમજ ખેડૂત સંમેલન યોજાયું


વિસાવદર લોક સભા ની તેમજ ચૂંટણી ને લઈ વિસાવદર તાલુકા કોંગ્રેસ ના નહેજા હેઠળ યોજાણી બેઠક
વિસાવદર તાલુકા કોંગ્રેસ નું સ્નેહ મિલન અને ખેડૂતોના લગતા વિવિધ પ્રશ્નો લઈ યોજાણી બેઠક
આ બેઠક માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ હીરાભાઈ જોટવા એ ભાજપ સરકાર પર કર્યા આક્રમક કર્યા પ્રહાર બીજી તરફ કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ વાજા અને તાલુકા કોંગ્રેસે પ્રમુખ કરસન વડોદરિયા એ પણ ભાજપ પર આડકત્રા કર્યા પ્રહારબુથ સમિતિ, મતદાન બુથ સમિતિ બનાવા માટે કાર્યોકરો ને કામે લાગી જાવા નું આહવાન કરતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત ભાઈ અમીપરા સંતો મહંતો વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે બીજી તરફ ભાજપ ગિફ્ટ સીટી માં દારૂ બંદી હટાવવા નું કામ કર્યા ના આક્ષેપો થયા છેત્યારે પૂર્વ વિરોધપક્ષ ના નેતા પરેશધાનાણી દ્વારા રામના નામે મતમાંગીને સરકાર બનાવનાર નેતાઓ હવેપ્રજા ના પ્રશ્નસાંભળવાની દરકાર નથી લેતી ત્યારે આવનારી લોકસભા તેમજ વિધાનસભા ની ચૂંટણી માં વેચાણસઁધના ઉમેદવાર ને જાકારો આપીને કોંગ્રેસ નો કોઈપણ ઉમેદવાર આવે તેવો સઁકલ્પ લ્યો તેવી વાત કરીહતી અને જયારે શાસક પક્ષ ભ્રમક પ્રચારફેલાવે છે કે કોંગ્રેસ રામભગવાન નો વિરોધ કરેછે તો કોંગ્રેસ ના વડાપ્રધાન હતા ત્યારેજ રામ મન્દિર ના તાળા ખુલ્યા હતા અને સિલાન્યાસ પણ કોંગ્રેસ ના વડાપ્રધાન દ્વારાજ થયેલ હતો તેવી વાત કરીહતી ત્યારે લોકોને એપણ કહેલ હતું કે
450 રૂ બાટલો ગુજરાત ક્યારે મળશે ? 50રૂપિયા નું પેટ્રોલ ક્યારે મળશે ખેડૂતો ને પોતાનીખેત ઉપજ નો પુરોભાવ ક્યારે મળશે તેવા કટાક્ષ શાસક ભાજપ પાર્ટી ઉપર કરેલ હતા ભાજપના શાસન માં કેટલા વિકાસ ના કામો ના ખાત મુહર્ત કરેલા કામો અધૂરા ક્યાંક કામો ભ્રષ્ટાચાર થયા ના કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપો થયા છે
આ સ્નેહ મિલન તેમજ ખેડૂત સંમેલન માં હીરાભાઈ જોટવા પરેશ ધાનાણી ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા બાબુભાઇ વાજા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા ભરત વીરડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વડોદરિયા શહેર કોંગ્રેસ પ્રમુખ જસમીન જાની સહિત સંમેલન માં સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, ચૂંટણી લળેલા આગેવાનો અને કોંગ્રેસના કાર્યોકરો ઉપસ્થીત રહ્યા હતાઅને તાલુકા માંથી પણ મોટીસઁખ્યા માં લોકો ઉપસ્થિત રહેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.