જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જ્યોતિગ્રામ સર્કલ ખાતે સેફ્ટી બેલ્ટ કાર્યક્રમ યોજાયો - At This Time

જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જ્યોતિગ્રામ સર્કલ ખાતે સેફ્ટી બેલ્ટ કાર્યક્રમ યોજાયો


જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જ્યોતિગ્રામ સર્કલ ખાતે સેફ્ટી બેલ્ટ કાર્યક્રમ યોજાયો

આગામી મકરસંક્રરતી તહેવારને લઈ બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રામ સર્કલ ખાતે વાહન ચાલકો ને સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવ્યા બોટાદ જિલ્લા ટ્રાંફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાંફિક ને લઈ વિવિધ કામગીરી કરવામાં આવતી હોયછે ત્યારે આજરોજ બોટાદ જિલ્લા ટ્રાંફિક પોલીસ દ્વારા શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે પી.એસ.આઈ વાઘેલા તેમજ પી.એસ આઇ પટેલ અને ટ્રાંફિક પોલીસ દ્વારા અંદાજીત 500 થી વધારે વાહન ચાલકોને સેફટી બેલ્ટ બાંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.