રાજકોટ RTOમાં 1.10 લાખ વાહનોની નોંધણી થઈ, 67 હજાર 768 લોકોએ ફેસલેસ સેવાનો લીધો લાભ
રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં 1.10 લાખ વાહનોની ખરીદી થઈ છે. તો તેમાં 7,633 ઈ-વ્હીકલની નોંધણી RTO કચેરીમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે RTOમાં લાયસન્સ રિન્યુ, ડુપ્લીકેટ લાયસન્સ સહિતની 1.24 લાખ લોકોએ અરજી કરી હતી. જેમાંથી 67 હજાર 768 અરજીઓ એવી હતી કે, જેમાં લોકોએ ઘેર બેઠા આર.ટી.ઓ.ની સેવાનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.