વિસાવદર માં આઈસોનલમાંના પ્રાગટ્ય દિવસ નિમિતે રથયાત્રા નીકળી
વિસાવદર માં આઈસોનલમાંના પ્રાગટ્ય દિવસ નિમિતે રથયાત્રા નીકળીવિસાવદર માં ચારણ ગઢવીકુળ માં અવતરેલ આઈ સોનલ માનો જન્મદિવસ માગસરવદ ને ચવુદયસ ને દિવસે ઉજવવા આવેછે ત્યારેવિસાવદર માં પણસોનલબીજની ઉજવણી સતત નવ વર્ષથયાઉજવવા માં આવેછે અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેછે ત્યારે આજરોજ પણ વિસાવદર માંહનુમાન પરા આર્યસમાજ આગળથી ધાનાભાઈ ગઢવી દ્વારા પૂજા અર્ચના તેમજ આરતી કરીને માતાજી ની શોભાયાત્રા પ્રસ્થાન કરેલ હતી જે શોભાયાત્રાનું માજી ધારાસભ્ય હર્ષદ રીબડીયાતેમજ આમાં આદમી પાર્ટી ના રેસમાં પટેલ તેમજ વિસાવદર આમાઆદમી પાર્ટી દ્વારા માતાજી નું ફૂલહાર કરીને દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આતકે શોભાયાત્રા માં ગઢવીયુવાનો દ્વારા લાઠીદાવના કરતબ કરવામાં આવ્યા હતા ત્યારે સોનલ ગ્રુપ દ્વારા 1200લીટર દૂધ નું કોલ્ડિંક્સ બનાવી ને વિસાવદર માં પ્રસાદ આપવામાં આવીહતી શોભાયાત્રા વિસાવદર ની મેંઈન બજાર સરદારચોક જુનાબસ્ટેન્ડ ચોક ફરીને હનુમાન પરાખાતે પુરી થઇહતી ત્યારે શોભાયાત્રામાંમોટી સઁખ્યા માં લોકો જોડાયા હતા અને માતાજી નીભક્તિ ના રંગમાં રંગાણાહતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.