સાબરકાંઠા જિલ્લામાં-: તારીખ ૦૭/૦૧/૦૨૦૨૪ ના રોજ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ હિંમતનગર શહેર/તાલુકા નો યુવા સંમેલન યોજાયો….. - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: તારીખ ૦૭/૦૧/૦૨૦૨૪ ના રોજ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ હિંમતનગર શહેર/તાલુકા નો યુવા સંમેલન યોજાયો…..


સાબરકાંઠા જિલ્લામાં-:
તારીખ ૦૭/૦૧/૦૨૦૨૪ ના રોજ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ હિંમતનગર શહેર/તાલુકા નો યુવા સંમેલન યોજાયો..

જેમાં પધારેલ મહેમાનશ્રીઓ સાથે શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ શામળાજી વિષ્ણુમંદિરના ટ્રસ્ટી,વી.ડી.ઝાલા ધારાસભ્ય હિંમતનગર,દામજીભાઈ સતાપર મહામંત્રી અખિલ ગુજરાતસંઘ,નારાયણભાઈ, પ્રવિણભાઈ પ્રજાપતિ ડિરેક્ટરના સ.બૅન્ક.લિ,ભરતભાઈ પ્રજાપતિ પ્રમુખશ્રી,સાબરકાંઠા તમામ સમાજના પ્રમુખ/મંત્રી તાલુકાના પ્રમુખ/મંત્રી નલિનભાઈ પટેલ,રાજુભાઇ પંચાલ,કલ્પીતભાઈ દવે સાથે સાથે આ સંમેલન ને સફળ બનાવનાર પ્રમુખ આશિષભાઈ મહામંત્રી તરુણભાઈ,શૈલેષભાઈ અને તેમની ટિમ સાથે બહુ મોટી સંખ્યામાં પધારેલ યુવાનો ભાઈઓનો અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘને આ કાર્યક્રમને સફળ બનવામાં આવ્યો.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.